દરરોજ કરવામાં આવતા નાના નાના કાર્યો વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવો જ એક નાનકડો ઉપાય છે લીંબુનું સેવન.