લાલ ડુંગળીનો સ્વાદ તીખો હોય છે

Published by: gujarati.abplive.com

સફેદ ડુંગળીનો સ્વાદ થોડો મીઠો હોય છે

લાલ ડુંગળીનો ઉપયોગમાં કાચા સલાડમાં કરવામાં આવે છે

ગ્રેવી અને ચાઈનીઝ વાનગીઓમાં સફેદ ડુંગળીનો વધુ ઉપયોગ થાય છે

લાલ ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે

લાલ ડુંગળી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે

સફેદ ડુંગળીનો ટેક્સ્ચર કરકરો હોય છે

બંને ડુંગળી પાચન માટે લાભદાયી છે

તમારી વાનગી મુજબ યોગ્ય ડુંગળી પસંદ કરવી

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે