સ્થૂળતા દેશ અને દુનિયામાં મહામારીની જેમ ફેલાઈ રહી છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આમા વધારો થયો છે

સ્થૂળતાથી લોકોને હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થાય છે

આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે

જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હો, તો સારા આહાર અને કસરતની સાથે આ ઘરે બનાવેલા જીરું, અજમો અને તજનું પાણી પીવું જોઈએ

આ પાણીમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે

આ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.