બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટને પ્રોબ્લેમ થાય છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, ઓટસ હાર્ટને સ્વસ્થ રાખે છે

બદામ અને અખરોટમાં હેલ્થિ ફેટ્સ હોય છે

ફળો અને શાકભાજી એન્ટીઓક્સિડેન્ટને પૂરા પાડે છે

ખોરાકમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે

કાળા ચણા અને દાળમાં ફાઈબર હોય છે

લીંબુ અને લસણ પણ કોલેસ્ટ્રોલ ધટાડવામાં મદદ કરે છે

આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી હાર્ટ સ્વસ્થ રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે