આજકાલ હેર લોસની સમસ્યા ખુબ વધી રહી છે



આ ઉપરાંત કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટ પણ વાળને નુકસાન પહોંચાડે છે



આજે અમે તમને એક આયુર્વેદિક પ્રોડક્ટ વિશે જણાવીશું



અમે વાત કરી રહ્યા છીએ અરીઠાની



વાળ માટે અરીઠા ખૂબ જ ફાયદાકારક છે



અરીઠામાં કુદરતી સાબુના ગુણધર્મો હોય છે



જે વાળમાંથી ધૂળ, ગંદકી અને તેલ દૂર કરવામાં મદદ કરે છે



તમે અરીઠાના પાવડરને પાણીમાં મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો



અરીઠા સાથે તમે આમળા અને શિકાકાઈનો પાવડર પણ મીક્સ કરી શકો છો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે