નિયમિત એક સંતરાનું સેવન અને 7 મોટા ફાયદા



નિયમિત એક સંતરાનું સેવન અને 7 મોટા ફાયદા



રોજ એક માત્ર સંતરૂં ખાવાથી થશે આ ફાયદા



સંતરામાં એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર છે



સંતરાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે



સિઝનલ બીમારીથી રક્ષણ આપે છે



શરદી, ઉધરસની સમસ્યા ઓછી થાય છે.



કફજન્ય રોગોથી રક્ષણ મળે છે



યુરિક એસિડ ઘટાડવામાં મદદ મળે છે



જો તમે રોજ એક નારંગી ખાશો તો



શરીરમાં કેલરીની માત્રામાં નોંધપાત્ર ઘટાડી શકશો



આમ નારંગી સ્થૂળતા ઘટાડવામાં મદદગાર છે