દાઢી અને મૂછના વાળ વધતી જતી ઉંમર સફેદ થવા સામાન્ય છે



વાળ સફેદ થવા પાછળ અસ્વસ્થ જીવનશૈલી અને આહાર મુખ્ય કારણ



નારિયેળના તેલ સાથે મીઠો લીંબડો ઉપયોગ કરો



ડુંગળીનો રસ સફેદ વાળથી છુટકારો મેળવવા અસરકારક



હવે તેને તમારી દાઢી અને મૂછ પર લગાવો



આ નુસખાથી વાળ કાળા થશે અને ચમક પણ આવશે.



આમળા અને નાળિયેર તેલથી વાળ કાળા રાખી શકાય



આમળાનો રસ નારિયેળ તેલ વાળા માટે સારા



સંપૂર્ણપણે ભળી જાય અને કાળો ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો



આ તેલ દરરોજ સવારે તમારી દાઢી અને મૂછ પર લગાવો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)