લંચ શરીરને ઊર્જા આપે છે

Published by: gujarati.abplive.com

લંચ માટે શ્રેષ્ઠ સમય બપોરે 12 થી 2 સુધીનો માનવામાં આવે છે

નિષ્ણાતો મુજબ, 2 વગ્યા પછી લંચ ન કરવું જોઈએ

2 વગ્યા પછી ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે

મોડું લંચ, પાચન ક્રિયાને ધીમી પાડે છે

મોડું લંચ મેટાબોલિઝમને અસર કરે છે

યોગ્ય સમયે લંચ કરવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે

પૂરતું પાણી પીવું અને સંતુલિત ભોજન લેવું લાભદાયક હોય છે

સમય પર લંચ લેવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે