નાસ્તાના 1 થી 2 કલાક પછી કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે કેળા ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે કેળા ખાવાથી કફ, ઉધરસ અને પાચન સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

કેળામાંથી પોટેશિયમ, મેગ્નેશિયમ અને B6 ફાઈબર મળે છે.

Published by: gujarati.abplive.com

નાસ્તા પછી કેળા ખાવાથી શરીરને દિવસભર ઉર્જા મળે છે.

Published by: gujarati.abplive.com

કેળામાં રહેલ ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

કેળા ખાવાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં રાહત મળે.

Published by: gujarati.abplive.com

કેળામાં રહેલા ગુણો પેટમાં એસિડિટી અને બળતરા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

કેળામાં પોટેશિયમ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય સમયે કેળા ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

Published by: gujarati.abplive.com