RO પાણીમાંથી હાનિકારક બેક્ટેરિયાને કાઢે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

દૂષિત પાણીવાળા વિસ્તારમાં ROનું પાણી સુરક્ષિત માનવામાં આવે છે

Image Source: freepik

RO સિસ્ટમ દૂષિત પાણીને ફિલ્ટર કરે છે

Image Source: freepik

પરંતુ RO પાણીમાંથી જરૂરી ખનિજ તત્ત્વો પણ દૂર થાય છે

Image Source: freepik

કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ શરીર માટે મહત્વપૂર્ણ હોય છે

Image Source: freepik

લાંબા સમય સુધી ROવાળું પાણી પીવું યોગ્ય નથી

Image Source: freepik

કેટલાક RO પ્યુરીફાયરમાં મિનરલ કાર્ટ્રિજની સુવિધા હોય છે

Image Source: freepik

RO પાણીનો ઉપયોગ કરવો હોય તો સંતુલિત આહાર લેવો જરૂરી હોય છે

Image Source: freepik

તમારા વિસ્તારમાં પાણીની ગુણવત્તા અનુસાર ROનું પસંદ કરવું

Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Image Source: freepik