ચણા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે



શેકેલા ચણામાં પોષકતત્વો હોય છે



તેમાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન હોય છે



શેકેલા ચણા એનર્જી આપે છે અને ભૂખ ઘટાડે છે



જ્યારે પલાળેલા ચણા પણ ખૂબ જ ફાયદાકારક



પલાળેલા ચણા પાચન સુધારે છે



આ સાથે જ તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



પલાળેલા ચણા ઝડપથી પચી જાય છે



વજન ઘટાડવામાં તે મદદરુપ થઈ શકે છે



પલાળેલા ચણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે