કાનનો મેલ (Earwax) ગંદકી નથી, પણ કાનનું રક્ષણાત્મક કવચ છે.

Published by: gujarati.abplive.com

તે ધૂળ, બેક્ટેરિયા અને જીવજંતુઓને કાનની અંદર જતા રોકે છે.

Published by: gujarati.abplive.com

નહા્યા પછી કાનમાં સળી કે ઈયરબડ્સ નાખવાની આદત નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

સળી નાખવાથી મેલ બહાર આવવાને બદલે વધુ અંદર ધકેલાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

જો કાનમાં ભારેપણું લાગે કે દુખાવો થાય તો મેલ જામી ગયો હોઈ શકે.

Published by: gujarati.abplive.com

સાંભળવામાં તકલીફ પડવી એ પણ કાનમાં મેલ હોવાની નિશાની છે.

Published by: gujarati.abplive.com

કાનને બહારથી સાફ કરવા માટે માત્ર ભીના કપડાનો ઉપયોગ કરવો.

Published by: gujarati.abplive.com

મેલ કાઢવા માટે 'ઈયરવેક્સ સોફ્ટનર' ડ્રોપ્સનો ઉપયોગ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

કાનની સફાઈ માટે ENT ડોક્ટર પાસે જવું સૌથી સુરક્ષિત રસ્તો છે.

Published by: gujarati.abplive.com

વર્ષમાં એકવાર કાનનું ચેકઅપ કરાવવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com