કેસર એક કિંમતી મસાલો છે

Published by: gujarati.abplive.com

દૂધમાં કેસર ઉમેરીને પીવું લાભદાયી છે

તેનામાં અનેક પોષક તત્વો હોય છે

આ દૂઘ આરોગ્ય સમસ્યાઓ દૂર કરે છે

કેસર આરોગ્ય માટે વરદાન સમાન છે

કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે

જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે

કેસરનું સેવન માનસિક આરોગ્ય સુધારે છે

આંખોના આરોગ્ય માટે પણ કેસર દૂધ લાભકારી છે

કેસર હૃદયના આરોગ્ય માટે અસરકારક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.