ઉનાળામાં સકરટેટી ખાવું ખૂબ ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

તે શરીરને ઠંડક આપે છે

સકરટેટી ખાવાથી પાણીની ઉણપ દૂર થાય છે

પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે

સકરટેટી ત્વચાને હેલ્ધી બનાવે છે

વજન નિયંત્રણમાં પણ સકરટેટી મદદરૂપ છે

સકરટેટીમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે

તે થાક અને ડિહાઈડ્રેશન ઘટાડે છે

હાર્ટ હેલ્થ માટે પણ સકરટેટી સારી હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે