મીઠામાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે

Published by: gujarati.abplive.com

તે ત્વચાના મેલને દૂર કરે છે

તેનાથી બેક્ટેરિયાનો નાશ થાય છે

સાથે ત્વચા વધુ સ્વચ્છ બને છે

સુકાઈ ગયેલી ત્વચાના પડ દૂર કરે છે

મીઠું કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે પણ કામ કરે છે

તેનાથી મૃત ત્વચા દૂર થાય છે

બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે

ત્વચાને પૂરતું ઓક્સિજન આપે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.