મધમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે

Published by: gujarati.abplive.com

જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે

મધ આરોગ્ય માટે લાભદાયી છે

તેનું નિયમિત સેવનથી અનેક આરોગ્યલાભ થાય છે

મધમાં મેલાટોનિન તત્ત્વ હોય છે

તેનાથી રાત્રે સારી ઊંઘ આવે છે અને ઉધરસમાં પણ રાહત મળે છે

મધથી પાચનક્રિયા મજબૂત બને છે

સવારે મધ ખાવાથી શરીરને ઊર્જા મળે છે

સવારે મધનું સેવન કરવાથી મગજ સક્રિય રહે છે

મધ ખાવા પહેલાં તમને તેની એલર્જી છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.