ગરમીમાં ચંદન વરદાન, ચહેરા પર લગાવવાના 5 અદભૂત ફાયદા



ચંદન સુગંધની સાથે તેના ગુણો માટે પણ જાણીતું



ચંદર સ્કિનને નેચરલી બ્રાઇટ કરે છે



ચંદનમાં એન્ટીઇંફ્લામેટરી ગુણો છે



ચંદનમાં એન્ટીબેકટેરિયલ ગુણો છે



વર્કઆઉટથી પણ સ્કિનની રક્ષા કરે છે



ચંદનમાં એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ છે



જે કરચલીઓથી પણ રાહત આપે છે



બ્લેક હેડસ હટાવીને સ્કિનને રેજુવેનેટ કરે છે



બદામ તેલમાં મિકસ કરીને પેસ્ટ કરો



દૂધ દહીમાં પણ મિકસ કરી લગાવી શકો છો



ગુલાબ જળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો



સ્કિન ટાઇપ મુજબ પેસ્ટ બનાવી લગાવો