વૃદ્ધાવસ્થામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

સંતુલિત અને પોષણયુક્ત ડાયટ લેવો જોઈએ

રોજ હળવો વ્યાયામ કરવો

વૃદ્ધાવસ્થામાં પૂરતી ઊંઘ આરોગ્ય માટે જરૂરી હોય છે

નિયમિત ડોક્ટરનું ચેકઅપ કરાવવો જોઈએ

દવાઓ સમયસર લેવી મહત્વપૂર્ણ હોય છે

માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરવું

પૂરતું પાણી પીવું અને હાઈડ્રેટ રહેવું જોઈએ

સકારાત્મક વિચારધારા આરોગ્યને સુધારે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે