ખાવાની ખરાબ આદતોને કારણે લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. હૃદય અને કિડની સહિત ઘણા અંગો પર આની પ્રતિકૂળ અસરો થાય છે.