થાકને દૂર કરી એનર્જેટિક રાખશે આ 7 ફૂડ

શું આપને થકાવટ અનુભવાય છે

તો આ 7માંથી એક ફૂડનું કરો સેવન

આપશે આપને ઇન્ટસ્ટન્ટ એનર્જી

Published by: gujarati.abplive.com

પોટેશિયમ કેલ્શિયમથી સભર છે કેળા

કેળાનું સેવન આપશે ઇન્સ્ટન્ટ એનર્જી

આયરનથી ભરપૂર પાલકનું કરો સેવન

બદામનું સેવન પણ ઉર્જાને બૂસ્ટ કરશે

યોગર્ટમાં પ્રોટીનનો ખજાનો છે

યોગર્ટ દિવસભર આપને રાખશે ઉર્જાવાન

ડાર્ક ચોકલેટ પણ ઉર્જાનો સ્ત્રોત છે

ચિયા સીડસ ઓમેગા3 ફેટી એસિડ

ફાઇબર, પ્રોટીનનો સારો સોર્સ છે