બાળકોને ચા-કોફી આપવા જોઇએ કે નહિ



વયસ્ક મોટાભાગના લોકો ચા-કોફી પીતા હોય છે



પરંતુ શું બાળકોને ચા-કોફી આપવી જોઇએ



ચામાં કેફિન થિયોબ્રોમાઇન હોય છે



ચામાં થિયોફિલાઇન કેટેચિન હોય છે



જે ફાયદાકારક અને નુકસાનકારક બંને છે



12 વર્ષથી નાના બાળકોને ન ચા આપવી જોઇએ



ડોકટર પણ બાળકોને ચા પીવાની મનાઇ કરે છે



બાળકના માનસિક વિકાસ માટે ઊંઘ જરૂરી છે



ચાનું કેફિન ઊંઘને ઓછી કરે છે



વિટામિન ડી કમી થયા છે



જે હાડકાને કમજોર કરે છે