ફ્રિજમાં રાખેલા ખોરાક હેલ્ધી કે અનહેલ્ધી?



રાંધેલો ખોરાક ફ્રિઝમાં રાખવો જોઇએ કે નહિ



ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર ન કરો



આ ફૂડ, થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ



ઈંડા, માંસ, માછલીને ફ્રિજમાં ન રાખવું



રાંઘેલો ખારોક એક દિવસથી વધુ સ્ટોર ન કરો



ક્યારેય ભાતને ફ્રિજમાં ન રાખો



રાંઘેલા ભાતમાં જલ્દી બેક્ટેરિયા વધે છે



બેક્ટેરિયા ફૂડનો રંગ, ગંધ કે સ્વાદ બદલતા નથી



આવી સ્થિતિમાં ખોરાક સુરક્ષિત છે કે નહીં



તે જાણવું મુશ્કેલ બની જાય છે.



આવો ખારોક બીમાર કરે છે.