ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આ રોગ ખોરાક અને લાઇફસ્ટાઇલ પર ઘણો આધાર રાખે છે. જો તમે તમારા ડાયટમાં થોડો પણ ફેરફાર કરશો તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.



ડાયાબિટીસના દર્દીઓને લીલા શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે



પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે ઘણા ફળોમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે.



સંતરામાં સુગરનું પ્રમાણ વધુ હોય છે. સંતરાના રસમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે.



અનાનસમાં નેચરલ સુગર ખૂબ જ વધારે હોય છે.



સફરજન ખાવાથી ઘણી બીમારીઓ મટે છે. સફરજન સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેનો રસ પીવાથી બ્લડ સુગર વધી શકે છે.



દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે.







ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે.



દૂધી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે



કાકડી અને ફુદીનાનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો