ચોમાસામાં દહીં ખાવું જોઇએ કે નહીં



વરસાદની ઋતુમાં દહીં ખાવું કે નહી



દહીંની તાસીર ઠંડી છે



દહીનું સેવન ચોમાસામાં કરી શકે છે શરદી



વરસાદની ઋતુમાં દહીંનું સેવન કરવું સારું નથી.



આ ઋતુમાં તેમાં બેક્ટેરિયા વધુ વધે છે.



તેથી આ સમય દરમિયાન વધુ પડતું દહીં ન ખાવું



ચોમાસામાં વધુ દહીનું સેવન સ્વાસ્થ્ય બગડે છે.



ચોમાસામાં સવાર સાંજે રાત્રે દહીં ન ખાવું જોઇએ



જો ખાવું હોય તો બપોરના સમયે ખાઇ શકાય