ગરમીમાં ગોળ ખાવાના 7 ફાયદા



ગોળમાં આયરન ફાઇબર હોય છે



ગોળ વિટામિન જિંક પોટેશિયમ હોય છે



ગોળથી પાચન હંમેશા સારૂં થાય છે



ગોળથી વજન ઓછું કરવામાં કારગર છે



શરદી ઉધરસમાં પણ રાહત આપે છે



હૃદયને ગોળ સ્વસ્થ રાખે છે



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



આયરનની કમીને દૂર કરે છે