દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



દરરોજ લોકો દહીંનું સેવન કરતા હોય છે



મોટાભાગે બપોરે દહીંનું સેવન કરવામાં આવે છે



ઘણા લોકો રાત્રે પણ દહીં ખાતા હોય છે



રાત્રે દહીંના સેવનથી મુશ્કેલી થઈ શકે છે



એક્સપર્ટ મુજબ રાત્રે દહીં ખાવાથી વાયુ, અપચો અને એસિડિટી વધી શકે



આ ટેવ લાંબા સમય સુધી ચાલે તો પાચન તંત્રને પાડે



દહીં સવારે અથવા બપોરે ખાવાથી સરળતાથી પચી જાય છે



રાત્રે દહીંનું સેવન કરવાથી તમારે બચવું જોઈએ



યોગ્ય માત્રામાં કરો દહીંનું સેવન



દહીં સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે