પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે



પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે



ઘણા લોકો રાત્રે સૂતા પહેલા પાણી પીવે છે



જાણી લો રાત્રે સૂતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં



હેલ્થ એક્સપર્ટ રાત્રે સૂતા પહેલા પાણી ન પીવાની સલાહ આપે છે



રાત્રે વધુ પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને પેશાબ કરવા જવુ પડે છે



સૂવાના બે કલાક પહેલા તમે એક ગ્લાસ પાણી પી શકો છો



આ કારણે તમે આરામથી 8 કલાકથી ઊંઘ લઈ શકો છો



બેડ પર જઈ સૂતા પહેલા પાણી ન પીવો



દિવસ દરમિયાન તમે વધારે પાણી પી શકો છો