તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ફાઈબરથી ભરપૂર તલ ખાવાથી ચોંકવાનારા લાભ થશે

તલ હાડકાને મજબૂત કરે છે અને બીમારીથી બચાવશે

તલના સેવનથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો

યોગ્ય માત્રામાં તલનું સેવન કરવામાં આવે તો લાભ થાય છે

ઔષધિય ગુણોથી ભરપૂર તલમાં પોષકતત્વો હોય છે

તલની પ્રકૃતિ ગરમ હોવાથી શરીરને ગરમ રાખે છે

તલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે

તલનું સેવન આપણા વાળ અને સ્કીન માટે પણ સારુ

આજે જ તમારા ડાયેટમાં તલને સામેલ કરો