ચોમાસાની ઋતુમાં રીંગણ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

ભેજના લીધે રીંગણમાં સફેદ કીડા થવાની સંભાવના વધે છે.

Published by: gujarati.abplive.com

આ કીડા પેટમાં જવાથી ફૂડ પોઈઝનિંગ અને ઉલટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વરસાદમાં રીંગણમાં રહેલું આલ્કલોઇડ તત્વ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

આલ્કલોઇડ વધવાથી પેટમાં ગેસ અને એસિડિટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

છુપાયેલા બેક્ટેરિયાથી પેટમાં ચેપ અને ઝાડા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જી ધરાવતા લોકોની તકલીફ ચોમાસામાં વધી શકે છે.

Published by: gujarati.abplive.com

આ ઋતુમાં નબળું પાચનતંત્ર વધુ ખરાબ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે તેનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

રીંગણને બદલે તાજા અને અન્ય લીલા શાકભાજી ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com