વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી

તમે વિટામિન B12ની કમી દૂર કરવા કેટલાક ઘરેલું ઉપાય કરી શકો

દૂધ, દહીં અને પનીર જેવા ડેરી ઉત્પાદનોનું નિયમિત સેવન કરો

ઈંડા, માછલી અને ચિકન જેવા B12 સમૃદ્ધ ખોરાકને આહારમાં સામેલ કરો

શાકાહારી ફોર્ટિફાઈડ અનાજ, ફોર્ટિફાઈડ દૂધનો ઉપયોગ કરી શકે

સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવાથી શરીરમાં વિટામિન B12નું સ્તર જાળવાઈ શકે

વધુ પ્રમાણમાં જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો

પાચનતંત્ર સ્વસ્થ રાખો, કારણ કે B12નું શોષણ સારી પાચનક્રિયા પર આધાર રાખે છે

થાક, હાથ-પગમાં ઝણઝણાટી, યાદશક્તિમાં ઘટાડો હોય તો B12ની તપાસ કરાવો

ડૉક્ટરની સલાહ મુજબ B12 સપ્લિમેન્ટ અથવા ઇન્જેક્શન લઈ શકાય