પ્રોટીનથી ભરપૂર ઈંડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઈંડાની જરદીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે.

મોટાભાગના લોકો માટે મર્યાદિત પ્રમાણમાં ઈંડા ખાવા સુરક્ષિત.

ઈંડાની સફેદી પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં કોલેસ્ટ્રોલ નથી.

LDL એટલે કે ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ખાસ સાવચેતી રાખવી.

ઈંડા સાથે બટર, ચીઝ અને વધારે તેલનું સેવન ટાળવું.

આહાર સાથે નિયમિત કસરત પણ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં મદદ કરે છે.

તમારુ શરીર નોર્મલ હોય તો તમે રોજ એક ઈંડાનું સેવન કરી શકો છો

કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તો ઈંડાનું સેવન કરવાથી બચો

ડાયાબિટીસ કે હૃદયની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.