સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

સરગવાનું પાણી પોષક તત્વોથી ભરપૂર પીણું માનવામાં આવે છે.

સરગવાનું પાણી પોષક તત્વોથી ભરપૂર પીણું માનવામાં આવે છે.

તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

સરગવામાં રહેલા પોષક તત્વો પાચનક્રિયા માટે ઉપયોગી.

તેમાં રહેલા વિટામિન અને ખનિજો શરીરના પોષણમાં મદદ કરે છે.

સરગવાનું પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરી શકે.

સંતુલિત આહાર સાથે તેનું સેવન વજન મેનેજમેન્ટમાં મદદરૂપ.

સરગવાના પાનમાં કેલ્શિયમ અને અન્ય ખનિજો પણ જોવા મળે છે.