સામાન્ય રીતે લોકો રાત્રે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી શું થાય

Published by: gujarati.abplive.com

તેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેના આ નુકસાન જાણી લેવા જરૂરી છે

Published by: gujarati.abplive.com

આઈસ્ક્રીમમાં રહેલી વધુ પડતી શુગરને કારણે ઈન્સ્યુલિનનું સ્તર વધે છે, જે તમારી ઊંઘ બગાડી શકે છે

Published by: gujarati.abplive.com

રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી પેટમાં ભારેપણું લાગે છે અથવા બળતરા થવા લાગે છે

Published by: gujarati.abplive.com

રાત્રે આઈસ્ક્રીમનું સેવન કરવાથી વજનમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ શુગરને અચાનક વધારી કે ઘટાડી શકે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે

Published by: gujarati.abplive.com

બ્લડ શુગરમાં અચાનક ઘટાડો થવાથી એડ્રિનલ ગ્રંથીઓને કટોકટીની સ્થિતિનો સંકેત મળે છે

Published by: gujarati.abplive.com

રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી ઉધરસ અથવા નાક બંધ થવાની સમસ્યા વધી શકે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com