સવારે ખાલી પેટે શરીરનું પાચનતંત્ર ખૂબ જ સંવેદનશીલ હોય છે

આ સમયે અમુક ખાસ વસ્તુઓ ખાવાથી પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

ખાલી પેટે ચા અથવા કોફી પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સવારના સમયે વધુ પડતો તીખો કે મસાલેદાર નાસ્તો ન કરવો

સવારે ખાલી પેટે દહીં અથવા છાશનું સેવન કરવાથી ગેસ અથવા પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે

સંતરા, લીંબુ, અનાનસ કે દ્રાક્ષ જેવા ખાટા ફળો ન ખાવા જોઈએ

ખાલી પેટે આ ફળો ખાવાથી પેટમાં બળતરા અને એસિડિટી વધી શકે છે.

સવારે ખાલી પેટે પેન કિલર જેવી દવા ન ખાવી

કાચા શાકભાજી પણ ન ખાવા જોઈએ

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો