સામાન્ય રીતે સારી ઊંઘ માટે ધીમી લાઇટ, લો સંગીત અને શાંત વાતાવરણની જરૂર હોય છે

Published by: gujarati.abplive.com

તો કેટલાક લોકો માને છે કે રાત્રે મોજાં પહેરીને સૂવાથી તેમને સારી ઊંઘ આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આવું કરવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે

Published by: gujarati.abplive.com

સંશોધનો સૂચવે છે કે પથારીમાં મોજાં પહેરીને સૂવાથી ઊંઘ લાંબી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

રાત દરમિયાન વ્યક્તિની ઊંઘ ખૂલવાની સંભાવના પણ ઓછી હોય છે.

Published by: gujarati.abplive.com

રાતભર મોજાં પહેરવાથી શરીરનું તાપમાન ઓછું થવાની સંભાવના હોય છે.

Published by: gujarati.abplive.com

જો તમે ટાઇટ મોજાં પહેરીને સૂઓ છો, તો કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એવું માનવામાં આવે છે કે ટાઇટ મોજાં પગમાં લોહીના પ્રવાહને ઓછો કરી દે છે અને જ્યારે તમે સૂતા હોવ ત્યારે લોહીના પ્રવાહને રોકી શકે છે.

Published by: gujarati.abplive.com

તેથી જો તમને ડોક્ટર મોજા પહેરવાની સલાહ ન આપે તો તમારે મોજા ન પહેરવા જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com