મોટાભાગના લોકો વાનગીઓમાં બટરનો વાપર કરે છે

Published by: gujarati.abplive.com

તે વાનગીમાં સુગંધ ઉમેરે છે

વધુ બટર ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે

બટરથી હૃદયરોગનો ખતરો પણ વધે છે

વજન વધવાની શક્યતા રહે છે

બ્લડ પ્રેશર અસંતુલિત રહે છે

પાચન તંત્ર પર અસર થાય છે

બટરનો વધુ ઉપયોગથી ડાયાબિટીસનો જોખમ વધે છે

વધુ બટર ખાવાથી હૃદય પર ખરાબ અસર પડે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે