બીટનું સેવન સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે



તેમાં વિટામિન અને પોષકતત્વો હોય છે



પરંતુ બીટ કેટલાક લોકો માટે નુકસાનકારક બની શકે છે



જો તમને પથરીની સમસ્યા હોય તો બીટનું સેવન ન કરો



લો બ્લડ પ્રેશરમાં સાવધાની સાથે સેવન કરો



બીટમાં આયરન વધારે પ્રમાણમાં હોય છે



જો તમારા શરીરમાં આયરનનું પ્રમાણ વધુ હોય તો બીટ ન ખાવું



જો તમને ગેસની સમસ્યા હોય તો બીટનું સેવન ન કરો



પેટ ફૂલવાની સમસ્યા હોય તો પણ બીટ ન ખાવું જોઈએ



સામાન્ય લોકો બીટનું સેવન કરી શકે છે