ફુલાવર વિટામિન, પ્રોટીન અને પોટેશિયમથી ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

પરંતુ અમુક લોકો માટે તેનું સેવન નુકસાનકારક હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફુલાવર પચવામાં ભારે હોવાથી ગેસ અને એસિડિટી કરે છે.

Published by: gujarati.abplive.com

થાઈરોઈડની સમસ્યા હોય તેમણે ફુલાવર ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં T3 અને T4 હોર્મોન્સનું લેવલ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

પથરીના દર્દીઓ માટે પણ ફુલાવર ખાવું હિતાવહ નથી.

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ સાવચેતી રાખવી.

Published by: gujarati.abplive.com

લોહીને લગતી દવાઓ લેતા લોકોએ ડોક્ટરને પૂછીને ખાવું.

Published by: gujarati.abplive.com

કોઈ પણ બીમારી હોય તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com