સમય બચાવવા લોકો લોટ બાંધીને ફ્રિજમાં મૂકી રાખે છે.

Published by: gujarati.abplive.com

પાણીના ભેજને કારણે લોટમાં ઝડપથી બેક્ટેરિયા થાય છે.

Published by: gujarati.abplive.com

ફ્રિજમાં લાંબો સમય રાખવાથી લોટમાં ફૂગ પણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વાસી લોટની રોટલી ખાવાથી 'ફૂડ પોઈઝનિંગ' થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

તાજા લોટની સરખામણીએ વાસી લોટમાં પોષકતત્વો ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

સમય જતા લોટનો સ્વાદ અને ગુણવત્તા બંને બદલાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

લોટ ફ્રિજમાં રાખવો જ પડે તો એરટાઈટ ડબ્બામાં બંધ રાખવો.

Published by: gujarati.abplive.com

બાંધેલો લોટ વધુમાં વધુ 24 કલાકમાં વાપરી લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com

સારા સ્વાસ્થ્ય માટે હંમેશા તાજા લોટની રોટલી ખાવી શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com