લાલ મરચા ખાવાનો સ્વાદ જરુર વધારે છે



પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન થઈ શકે છે



વધારે લાલ મરચા ખાશો તો પાચનતંત્ર પર અસર થશે



વધારે સેવનથી જમવાનું પચતું નથી અને ડાયરિયા થવાની શક્યતા છે



લાલ મરચા વધુ ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે



વધુ ખાવાથી પેટમાં એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે



જેમને પહેલાથી જ પેટમાં દુખાવો હોય તેમણે સેવન ન કરવું જોઈએ



શ્વાસથી કોઈ બીમારી હોય તો લાલ મરચાનું સેવન ટાળો



જો તમે વધારે પ્રમાણમાં સેવન કરો છો અનેક સમસ્યાઓ થઈ શકે છે



તમે લાલ મરચાનું સેવન યોગ્ય માત્રામાં કરી શકો છો