તરબૂચ ઉનાળામાં સામાન્ય રીતે ખાવામાં આવતું ફળ છે. તે મીઠુ અને રસદાર હોય છે અને શરીરને ઘણા ફાયદા પૂરા પાડે છે.

રાત્રે આપણી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, તેથી ભારે અથવા પાણીવાળા ફળો ખાવાથી સમસ્યાઓ થઈ શકે છે.

આ ફળ રાત્રે ખાવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે

તરબૂચમાં ઘણું પાણી અને એસિડ હોય છે, જે ગેસ, પેટમાં દુખાવો અથવા બળતરાનું કારણ બની શકે છે.

તેમાં લગભગ 90% પાણી હોય છે, તેનાથી રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કારણ બની શકે છે.

તેનાથી બ્લડ સુગર વધી શકે છે. કારણ કે તેમાં નેચરલ સુગર હોય છે, તેને રાત્રે ખાવાથી સુગરનું સ્તર વધી શકે છે.

તે ખાવાથી વજન વધવાનો ભય છે.

તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય દિવસનો છે.

તે નાસ્તામાં પણ ખાઈ શકાય છે.

ખાધા પછી તરત જ પાણી ન પીવો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો