વધુ કોફીના સેવનના 10 સાઇડ ઇફેક્ટ

Published by: gujarati.abplive.com

વધુ કોફીથી ઊંઘમાં ખલેલ પડે છે.

Published by: gujarati.abplive.com

હાર્ટબીટ ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

ચિંતા અને તણાવ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

પેટમાં એસિડિટી થાય છે.

Published by: gujarati.abplive.com

બ્લડ પ્રેશર વધે છે.

Published by: gujarati.abplive.com

ડિહાઇડ્રેશન થઈ શકે છે

Published by: gujarati.abplive.com

માથાનો દુખાવો વધી શકે છે.

Published by: gujarati.abplive.com

થાક છતાં ઊંઘ ન આવે.

Published by: gujarati.abplive.com

આદત (લત) લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

પાચનતંત્ર પર નકારાત્મક અસર પડે છે.

Published by: gujarati.abplive.com