મૂળાના પાનમાં વિટામિન A અને C ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

પરંતુ અમુક રોગોમાં તે 'અમૃત'ને બદલે નુકસાનકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

Low BP ના દર્દીઓએ મૂળાના પાન ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તેનાથી બીપી વધુ ઘટી જતા ચક્કર અને નબળાઈ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

થાઈરોઈડ હોય તેમણે ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરવું.

Published by: gujarati.abplive.com

તે હોર્મોન્સનું સંતુલન બગાડી દવાની અસર ઓછી કરી શકે છે.

Published by: gujarati.abplive.com

પેટમાં અલ્સર કે બળતરા હોય તો આ પાન તકલીફ વધારે છે.

Published by: gujarati.abplive.com

પેશાબની સમસ્યા કે ડિહાઈડ્રેશન હોય તો પણ ચેતવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સર્જરી કરાવી હોય તેમણે મૂળાના પાનથી દૂર રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગંભીર બીમારીમાં નિષ્ણાતની સલાહ લીધા બાદ જ ખાવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com