દારૂ લીવર પર 'સ્કાર' એટલે કે ઊંડા ઘા કરે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતો દારૂ પીવાથી લીવર ફેલ થવાનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

ઓછી માત્રામાં પીવો તો પણ તે લીવરને નુકસાન કરે જ છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠતાની સાથે માથું ભારે લાગવું એ ખતરાની નિશાની છે.

Published by: gujarati.abplive.com

ઉલટી, ઉબકા અને કાયમી નબળાઈ 'લીવર ફેલિયર'ના સંકેત છે.

Published by: gujarati.abplive.com

પેટમાં દુખાવો, ગેસ અને સતત ઓડકાર આવવા ગંભીર બાબત છે.

Published by: gujarati.abplive.com

દારૂ તમારા પાચનતંત્ર (Gut line) ને અંદરથી તોડી નાખે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવી અને ગાઢ ઊંઘ ન આવવી.

Published by: gujarati.abplive.com

દારૂ પીધા વગર ઊંઘ જ ન આવે તો ચેતી જવાની જરૂર છે.

Published by: gujarati.abplive.com

આ લક્ષણો દેખાય તો જીવ બચાવવા તરત જ દારૂ છોડી દેવો.

Published by: gujarati.abplive.com