પેટનું કેન્સર વિશ્વભરમાં વધી રહ્યું છે

પેટના કેન્સરને ગંભીર રોગ માનવામાં આવે છે

નિષ્ણાંતો કહે છે કે, આપણો ખોરાક અને જીવનશૈલી પેટના સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે

બ્રોકલી, કોબીજ, અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા શાકભાજી સ્વાસ્થ્યને સુધારે છે

લસણ ખાવાથી પેટનું રક્ષણ થાય છે

લસણથી હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે

લસણ આ એચ. પાયલોરી (Helicobacter pylori) જેવા ચેપ સામે રક્ષણ આપે છે

એચ. પાયલોરી એક બેક્ટેરિયા છે જે પેટને ચેપ લગાડે છે

અને ગેસ્ટ્રાઇટિસ, અલ્સર અને પેટના કેન્સરનું કારણ બની શકે છે.

તેથી જો તમને લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો