ત્વચા સુરક્ષાનું ક્વચ: સનસ્ક્રિન લગાવતાં પહેલા આ જાણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સનસ્ક્રિન લગાવવું માત્ર ગરમીમાં નહીં, રોજિંદી જરૂર છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બહાર જવાના 15–20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુલ્લી ત્વચા પર પૂરતું પ્રમાણમાં લગાવવું જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અડધી ટીસ્પૂન જેટલું લગાવવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાન, ગળા અને હાથના ભાગને ભૂલશો નહીં.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

SPF 30 અથવા વધુવાળું સનસ્ક્રિન પસંદ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2–3 કલાકે ફરીથી સનસ્ક્રિન લગાવવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્વચા ભીની હોય ત્યારે સનસ્ક્રિન ન લગાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મેકઅપ પહેલા સનસ્ક્રિન લગાવવું શ્રેષ્ઠ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

UV કિરણોથી બચાવ માટે સનસ્ક્રિન ઉપયોગી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સનસ્ક્રિન તાપથી સ્કિનનું કરે છે રક્ષણ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ