સ્કિપિંગ (દોરડા કૂદ) એ શ્રેષ્ઠ 'હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો' વર્કઆઉટ છે.

Published by: gujarati.abplive.com

માત્ર 15 મિનિટ કૂદવાથી 150-200 કેલરી આસાનીથી બળી જાય છે.

Published by: gujarati.abplive.com

ડાયેટ કંટ્રોલ અને રોજ 20-30 મિનિટ સ્કિપિંગથી મહિનામાં 2 4 કિલો વજન ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પેટ, કમર, જાંઘ અને હાથની ચરબી (Fat) ઝડપથી ઓગળે છે.

Published by: gujarati.abplive.com

સ્કિપિંગ મેટાબોલિઝમ તેજ બનાવે છે, જેથી વજન ઉતારવું સરળ બને છે.

Published by: gujarati.abplive.com

તે હૃદય અને ફેફસાંને મજબૂત બનાવી સ્ટેમિના વધારે છે.

Published by: gujarati.abplive.com

પરસેવો થવાથી બોડી ડિટોક્સ થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.

Published by: gujarati.abplive.com

શરૂઆત માત્ર 10 મિનિટથી કરવી, સીધો વધારે લોડ ન આપવો.

Published by: gujarati.abplive.com

ઈજાથી બચવા હંમેશા સ્પોર્ટ્સ શૂઝ (Shoes) પહેરીને જ કૂદવું.

Published by: gujarati.abplive.com

ઘૂંટણ કે કમરનો દુખાવો હોય તેમણે ડોક્ટરની સલાહ વગર સ્કિપિંગ ન કરવું.

Published by: gujarati.abplive.com