પુરતી ઉંઘ શરીર માટે ખુબ જરુરી છે



ડોક્ટર હંમેશા લોકોને ડાબા પડખે સુવાની સલાહ આપે છે



આજે આપણે ડાબા પડખે સુવાના ફાયદા જાણીશું



પાચન સુધારે છે



ડાબા પડખે સૂવાથી હૃદય પરનું દબાણ ઓછું થાય છે



ડાબા પડખે સૂવાથી લસિકા તંત્રને શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ મળે છે



ડાબા પડખે સૂવાથી કરોડરજ્જુ પરનું દબાણ ઓછું થાય છે



જે પીઠના દુખાવામાં રાહત આપે છે



ગર્ભવતી સ્ત્રીઓ માટે ડાબી બાજુ સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો