આજે ઘણા લોકો ગીત કે પોડકાસ્ટ જોતા જોતા સુવાનું પસંદ કરે છે

Published by: gujarati.abplive.com

પરંતુ કાનમાં ઈયરફોન લગાવીને સુવ તમારા હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ઈયરફોનના ઉપયોગ કરવાથી કાનમાં બૅક્ટેરિયા ઝડપથી વધે છે, જેનાથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે

Published by: gujarati.abplive.com

જો તમે લાંબા સમય સુધી ઊંચા અવાજે સંગીત સાંભળો છો, તો તેનાથી કાનની સંવેદનશીલ નસો નબળી પડી જાય છે

Published by: gujarati.abplive.com

સૂતી વખતે સંગીત કે અન્ય અવાજ સાંભળવાથી મગજને આરામ મળતો નથી

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ઈયરફોન પહેરી રાખવાથી કાનની અંદરના ભાગમાં દુખાવો અથવા સોજો આવી શકે છે.

Published by: gujarati.abplive.com

ઈયરફોન કાનની અંદર લગાવેલા રહેવાથી, કાનની સામાન્ય સફાઈ માં અવરોધ આવે છે અને વેક્સ જમા થઈ જાય છે

Published by: gujarati.abplive.com

ઈયરફોનનો સતત સ્પર્શ કાનની અંદરની સંવેદનશીલ ત્વચામાં બળતરા અથવા લાલાશ પેદા કરી શકે છે

Published by: gujarati.abplive.com

વાયરલેસ ઇયરફોનમાંથી નિકલતા રેડિયેશન મગજને નુકસાાન પહોંચાડી શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com