સવારે પલાળેલા કિસમિસ ખાવા સ્વાસ્થ્ય માટે વરદાન છે.

Published by: gujarati.abplive.com

રાત્રે પલાળવાથી કિસમિસના પોષક તત્વો સુપાચ્ય બને છે.

Published by: gujarati.abplive.com

ફાઈબર હોવાથી કબજિયાત અને ગેસમાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

તે આંતરડા સાફ કરીને પાચનતંત્ર મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું આયર્ન એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં લાલ રક્તકણો વધારીને થાક દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

કિસમિસમાંથી કુદરતી ગ્લુકોઝ અને એનર્જી મળે છે.

Published by: gujarati.abplive.com

કેલ્શિયમ હોવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

સવારે ચા-કોફીને બદલે કિસમિસ ખાવા ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com